હવે ChatGPT દ્વારા જનરેટ થયેલી ઈમેજીસ સાથે દેખાશે જાહેરાતો: OpenAIએ શરૂ કરી નવી વિઝ્યુઅલ એડ્સ | Gujarat Samachar
ChatGPT દ્વારા જનરેટ થયેલી ઈમેજીસ સાથે જાહેરાતો OpenAI હવે ChatGPT દ્વારા જનરેટ થતી ઈમેજીસની બાજુમાં વિઝ્યુઅલ ડિસ્પ્લે જાહેરાતો પ્રદર્શિત કરશે. કંપનીએ જાહેરાત પ્રોડક્ટ લાઇનનો વ્યાપ વધારતાં આ નવો નિર્ણય લીધો છે. જાહેરાતો પર સ્પષ્ટપણે “Ad”નું લેબલ મૂકવામાં આવશે અને કંપની અનુસાર આ એડ્સ ChatGPTના વિશ્વભરના 1.2 અબજ સાપ્તાહિક યુઝર્સ સુધી પહોંચાડવામાં આવશે. કંપનીનું કહેવું છે … Read more