વડોદરાની વિક્ટોરિયા વિઝન કંપનીની ઓફિસને તાળાં લગાયા

ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન

વિક્ટોરિયા વિઝન કંપનીની ઓફિસ પર તાળાં વડોદરામાં વિક્ટોરિયા વિઝન વિઝા કન્સલ્ટન્ટ કંપનીના માલિક પર તાઈવાનમાં નોકરી અપાવવાના બહાને મહારાષ્ટ્રના સાગર સુંદરભાઇ પુજારી પાસેથી 5.70 લાખ રૂપિયા પડાવવાના આરોપના પગલે તેમની ઓફિસ પર તાળાં લગાવવામાં આવ્યા છે. ફરિયાદી તારણવારસિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ તપાસ કરી રહી છે. ફરિયાદમાં જણાવેલી વિગતો અનુસાર, સાગર સુંદરભાઇ પુજારીએ … Read more