કલાતીર્થ ટ્રસ્ટ એવોર્ડ સમારોહ એસ.જી.વી.પી., અમદાવાદમાં યોજાશે; વિજેતાઓને રકમ અને સન્માન એનાયત થશે

કલાતીર્થ ટ્રસ્ટ એવોર્ડ સમારોહ

કલાતીર્થ ટ્રસ્ટ એવોર્ડ સમારોહ કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા એસ.જી.વી.પી. અમદાવાદ ખાતે સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ એનાયેત કરાશે. કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન પ્રકલ્પ–૨૬ના વિજેતાઓને સન્માનીત કરાશે. સુરત,તા. ૨૮: કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક ઝાપડિયા એ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી અહીંની કલા સંસ્થા ‘કલાતીર્થ ટ્રસ્ટ’ દ્વારા ઈતિહાસ, પુરાતત્વ, કલા, સંસ્કૃતિ … Read more