“100 વખત લગ્ન માટે પૂછ તો હા પાડીશ!” રશ્મિકા અંગે નિવેદન બાદ વિજયનું ભારે ટ્રોલિંગ, લોકોએ કહ્યું — રેડ ફ્લેગ

અરુણાચલ સરહદે તણાવ

વિજય દેવરકોંડા અને રશ્મિકા લગ્ન અંગે નિવેદન સાઉથ અને હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા વિજય દેવરકોંડા ‘કોફી વિથ કરણ સીઝન 9’માં પત્ની રશ્મિકા મંદાના સાથેના લગ્ન વિશે આપેલા નિવેદનને કારણે ચર્ચામાં આવી ગયા છે. શોમાં તેમણે જણાવ્યું કે તેમણે રશ્મિકાને લગ્ન માટે 100 વખત પૂછવાની શરત મૂકી હતી અને રશ્મિકા લગભગ એક પૂરું વર્ષ એની પર … Read more