8 છગ્ગા, 19 ચોગ્ગા, 173 રન… વીરેન્દ્ર સેહવાગના દીકરાની ક્રિકેટના મેદાનમાં તોફાની બેટિંગ
આર્યવીર સેહવાગની બેટિંગ પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગે વીનુ માંકડ ટ્રોફીમાં શાનદાર બેટિંગ કર્યું. 16 ઑક્ટોબરે વિજયનગરમના ડો. પીવીજી રાજુ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચંડીગઢ સામે અંડર-19 મેચમાં 18 વર્ષીય આર્યવીરે 143 બોલમાં 19 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારી 173 રન બનાવ્યા. તેના આ પ્રદર્શનથી દિલ્હીએ 50 ઓવરમાં 6 વિકેટે 289 રન તૈયાર કર્યા. ઇનિંગ્સ … Read more