મ્યુનિ. કોર્પોરેશનના વિકાસ કામોમાં સંકલનના અભાવે નાગરિકો હેરાન

મ્યુનિ. કોર્પોરેશનના વિકાસ કામો

શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોથી સ્થાનિક વેપારીઓ અને રહીશો મુશ્કેલીમાં છે. મ્યુનિ. કોર્પોરેશનના વિકાસ કામોના કારણે ખોડિયારનગર અને જ્યુબિલી બાગમાં ડ્રેનેજનું કામ 1 વર્ષથી ચાલી રહ્યું છે, જયારે સરદાર એસ્ટેટ, વાસણા અને સમા તળાવ જેવા વિસ્તારોમાં બ્રિજનું કામ 2 વર્ષથી ચાલુ છે. સ્થાનિક મુશ્કેલીઓ લાંબા સમયથી ચાલી રહેલી કામગીરીના લીધે ધૂળ, ધંધામાં … Read more