પાલિતાણા ન.પા.ના ૩ વાહનની ચોરીમાં તસ્કર ત્રિપુટીની ધરપકડ
પાલિતાણા નગરપાલિકાની વાહનની ચોરીમાં તસ્કરોની ધરપકડ ભાવનગર ક્રાઇમ બ્રાંચે પાલિતાણા નગરપાલિકાની માલિકીની ત્રણ કચરા ગાડીઓની ચોરીમાં સંડોવાયેલા મધ્યપ્રદેશના ત્રણ તસ્કરોને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે તેમને ખોડવદરી નજીકથી અટકાવી દબોચવામાં આવ્યો હતો. આરોપીઓ અને ચોરાયેલા વાહનો સાથે વધુ તપાસ માટે તેમને પાલિતાણા ટાઉન પોલીસને સોંપવામાં આવ્યા છે. ઘટનાની વિગત અને ધરપકડ ભવનગર ક્રાઇમ બ્રાંચ/એલસીબીને ચોક્કસ … Read more