કેદારનાથ ગર્ભગૃહની વાયરલ રીલ: બદ્રી-કેદાર મંદિર સમિતિ તપાસ આદેશ, કડક કાર્યવાહીનો સંકેત

હિટ એન્ડ રન અકસ્માત

કેદારનાથ ગર્ભગૃહની વાયરલ રીલ ઉત્તરાખંડના કેદારનાથ ધામના ગર્ભગૃહની અંદર શૂટ થયેલા એક વિડિયો અને તે પરથી બનાવાયેલી ‘રીલ’ સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રતિક્રિયાઓ વધી ગઈ છે. આ ઘટનાને લઈને બદ્રી-કેદાર મંદિર સમિતિ (BKTC)એ તપાસ શરૂ કરી દીધી છે અને વિડિયો શૂટ કરનારાઓ તથા તેને ફેલાવનારાઓની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. સમિતિએ કહ્યું છે … Read more