સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના નવા વાઈસ-ચાન્સેલર તરીકે પ્રોફ. વિજિતા અગ્રવાલની નિમણૂક

ગ્રાન્ટેડ સ્કૂલોમાં ક્વોલિફાઈડ કાઉન્સિલરો

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના નવા વાઈસ-ચાન્સેલર વડોદરા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતને એક વર્ષથી વધુ સમય બાદ નવા વાઈસ‑ચાન્સેલર મળ્યા છે. કેન્દ્ર સરકારે દિલ્હી સ્થિત ગુરુ ગોવિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના પ્રોફેસર વિજિતા અગ્રવાલને યુનિવર્સિટીનું વાઈસ‑ચાન્સેલર નિયુક્ત કર્યું છે. તેઓ સંસ્થાના પ્રથમ મહિલા વાઈસ‑ચાન્સેલર બની છે. પ્રો. અગ્રવાલે 10 નવેમ્બરે પદભાર સંભાળ્યો હતો અને તેઓ આગામી … Read more