સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના નવા વાઇસ ચાન્સેલર તરીકે દિલ્હીની પ્રોફેસર વિજિતા અગરવાલની નિમણૂક

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના નવા વાઇસ ચાન્સેલર

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના નવા વાઇસ ચાન્સેલર વડોદરા: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં એક વર્ષથી ખાલી રહેલું વાઈસ ચાન્સેલરનું પદ કેન્દ્ર સરકારે ભરી દીધું છે. નવી વાઈસ ચાન્સેલર તરીકે દિલ્હી સ્થિત ગુરુ ગોવિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીના પ્રોફેસર વિજિતા અગરવાલને પસંદ કરવામાં આવ્યા છે. પ્રો. અગરવાલે 10 નવેમ્બરે પદભાર સંભાળ્યો હતો અને તેમણે આવતા 5 વર્ષ માટે … Read more