અમદાવાદમાં લગ્ન પછી ઓસ્ટ્રેલિયા ગયેલી 23 વર્ષીય વહુના સાસરિયાઓ પર ત્રાસનો આક્ષેપ, પોલીસમાં ફરિયાદ નોંધાવી
અમદાવાદમાં વહુના સાસરિયાઓ પર ત્રાસનો આક્ષેપ અમદાવાદની રહેતી 23 વર્ષીય પરણીતાએ પોતાના પતિ અને સાસુ-સસરા દ્વારા ઓસ્ટ્રેલિયામાં અને ભારત પરત ફર્યા બાદ શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવેલ હોવાનું આક્ષેપ કર્યો છે. આરોપ મુજબ તેને ઘરના કામ માટે જ લાવવામાં આવ્યું હતું અને તેનો ઓસ્ટ્રેલિયાનું વિઝા રદ કરાવી દેવાયું હતું. આ મામલે વહુએ પતિ કરણ, … Read more