ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા આર-પારના મૂડમાં, સરકારની સડેલી સિસ્ટમ સામે આક્રોશ
જવાહર ચાવડા દ્વારા સરકાર સામે આક્રોશ જુનાગઢ: ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ રાજ્યની બેરોજગારી અને વહીવટી તંત્રની નિષ્ફળતા સામે મોરચો ઊભો કર્યો છે. તેમણે રાજ્યની વહીવટી વ્યવસ્થાને “સડેલી અને ડાફે ચડેલી” ગણાવી છે અને મુખ્યમંત્રીને પત્ર લખવા છતાં પ્રતિભાવ ન મળતાં હવે સરકાર સામે સીધો જંગ છેડવાનો સંકેત આપ્યો છે. તેમણે યુવાનોની સમસ્યાઓ ઉકેલવા … Read more