સરકારને મોંઘી દવાઓ પરથી ₹8,447.4 કરોડ વસૂલવાના બાકી; ₹5,800 કરોડથી વધુ કાનૂની વિવાદમાં ફસાયેલા
મોંઘી દવાઓ પર વસૂલાતની સ્થિતિ દિલ્લીથી મળે તેવી જાણકારી મુજબ મોંઘી દવાઓ વેચતી કંપનીઓ પાસેથી સરકારને કુલ ₹8,447.4 કરોડની વસૂલાત બાકી છે. રાષ્ટ્રીય ઔષધિ કિંમત નિર્ધારણ પ્રાધિકરણ (NPPA/એનપીએનએ) એ કંપનીઓને કુલ ₹10,029.8 કરોડ ચૂકવવાનો આદેશ આપેલો હતો. તેમ છતાં અત્યાર સુધી માત્ર ₹1,582.4 કરોડ જ પ્રાપ્ત થયા છે, એટલે કે 84% રકમ બાકી છે. NPPAની … Read more