તાપી: વાલોડના બહેજ ગામે માતા-બચ્ચું સહિત બે દીપડીઓ પાંજરે પુરાઈ

બોડકદેવમાં છેતરપિંડી

બહેજ ગામમાં દીપડાના આતંક તાપીના વાલોડ તાલુકાના બહેજ ગામે છેલ્લા બે દિવસથી દીપડાના આતંકથી ગામવાસીઓ ભયભીત હતા. વનવિભાગ અને RCSSGની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને પાંજરા ગોઠવ્યા અને એક જ રાતમાં માતા અને બચ્ચુ સહીત બે દીપડીઓ પાંજરે પુરાઈ ગઈ. પાંજરામાં ઝડપાયેલા દીપડીઓ ઘટનાની વિગત મુજબ, બહેજ ગામમાં દીપડાની સક્રિય અવરજવરની કારણે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ … Read more