‘જે હું ન કરી શક્યો તે રોહિત કરી બતાવે’: રિટાયરમેન્ટ પહેલાં સુનિલ ગાવસ્કરની હિટમેનને ભાવુક અપીલ | Gujarat Samachar
સુનિલ ગાવસ્કરની રોહિતને અપીલ પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધની શ્રેણીમાં સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને ભાવુક અપીલ કરી છે. ત્રીજી વનડેમાં રોહિત 92 રણે આઉટ થયા બાદ ગાવસ્કરે કહ્યું કે જ્યારે રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લે ત્યારે તેમના વનડે સદીઓની સંખ્યા તેમની ઉંમર (36) કરતાં વધુ હોવી જોઈએ. હાલમાં રોહિતની વનડે સદીઓની સંખ્યા … Read more