ગૌતમ ગંભીરની પોસ્ટને લઈને ચર્ચા; ભારતે ન્યૂઝીલેન્ડને 3-1થી હરાવી સિરીઝ જીતી
ગૌતમ ગંભીરની પોસ્ટને લઈને ચર્ચા ન્યૂઝીલેન્ડ સામે પાંચમી અને અંતિમ વનડેમાં ભારતે 22 રનથી જીત મેળવીને સિરીઝ 3-1થી પોતાના નામે કરી. સિરીઝ જીત પછી હેડ કોચ ગૌતમ ગંભીરની સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં આવી હતી, જેમાં તેમણે બોલરોને શ્રેય આપતાં લખ્યું: ‘Bowlers win you series! Proud of our boys.’ પોસ્ટમાં બેટ્સમેનનો ઉલ્લેખ ન હોવાને કારણે કેટલાક … Read more