IDBI બેંકના ખાનગીકરણનો વિરોધ: અધિકારીઓ-કર્મચારીઓએ 2 અને 3 નવેમ્બરે બે દિવસની દેશવ્યાપી ભૂખ હડતાળ ચલાવી
IDBI બેંકના ખાનગીકરણનો વિરોધ IDBI બેંકના પ્રસ્તાવિત ખાનગીકરણ અને કેનેડાની કંપની ફેરફેક્સ હોલ્ડિંગ્સને બેંક વેચવાના નિર્ણયના વિરોધમાં અધિકારીઓ અને કર્મચારીઓએ 2 અને 3 નવેમ્બરે બે દિવસની દેશવ્યાપી ભૂખ હડતાળનું આયોજન કર્યું હતું. વડોદરા સહિત દેશભરમાં કર્મચારીઓએ બેંકનું નિયંત્રણ વિદેશી કંપનીને સોંપવાના પ્રસ્તાવ સામે વિરોધ નોંધાવ્યો અને ખાનગીકરણ પ્રક્રિયા તાત્કાલિક અટકાવવાની માગ કરી. કર્મચારીઓએ બેંકને રાષ્ટ્રીય … Read more