મહારાષ્ટ્રમાં ખેડૂતોની 2 લાખની લોન માફ તો ગુજરાતમાં ફક્ત 2% વ્યાજ સહાય, સરકાર પર દબાણ વધ્યું

ગુજરાતમાં ખેડૂતોની લોન માફ

ગુજરાતમાં ખેડૂતોની લોન માફ મહારાષ્ટ્ર સરકારે આશરે 4.15 લાખ ખેડૂતોનું રૂ. 2 લાખ સુધીનું પાક ધિરાણ માફ કર્યું છે. આ નિર્ણય બાદ ગુજરાતમાં ખેડૂતોમાં અસંતોષ ઉઠ્યો છે કારણ કે ગુજરાત સરકારે જે સહાય જાહેર કરી છે તે મુખ્યત્વે માત્ર 2% વ્યાજ રાહત છે અને ઘણા ખેડૂત સંગઠનો તેને અસંતુષ્ટજનક ગણાવી રહ્યા છે. રાજ્યમાં ઓછા વરસાદ … Read more