‘કરીના કપૂર માફી નહીં માંગે’: 200 વર્ષ જૂના શાહી લોકેટ વિવાદમાં હવે હિન્દુ સંગઠનની એન્ટ્રી! | Gujarat Samachar
કરીના કપૂર માફી નહીં માંગે બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન દ્વારા દિવાળીના અવસરે પહેરવામાં આવેલ લગભગ 200 વર્ષ જૂનું શાહી લોકેટ સોશિયલ મીડિયા પર વાયરલ થયું અને તેમાં કુરાનની આયત હોવાની ઓળખાણ થતા વિવાદ ઊભો થયો છે. મામલે મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અબ્બાસ હાફિઝે વકીલ મારફતે કરીનાઓને કાનૂની નોટિસ મોકલી છે. અબ્બાસ હાફિઝે કહ્યું છે કે … Read more