મન કી બાતનો 139મો એપિસોડ: પીએમ દિવાળી પર લોકલ પ્રોડક્ટ ખરીદવાની અપીલ કરી શકે છે; એશિયન ગેમ્સના પદક વિજેતાઓની કહાનીઓ જણાવશે
મન કી બાતનો 139મો એપિસોડ નવી દિલ્હી — 42 મિનિટ પહેલા: પીએમ મોદી રવિવારે રેડિયો શો ‘મન કી બાત’ના 139મા એપિસોડમાં પોતાની વાત રજૂ કરશે. શક્યતા છે કે તેઓ દિવાળી પર લોકલ પ્રોડક્ટની ખરીદી પર ભાર મૂકે અને તહેવારો દરમિયાન પ્રદૂષણ ઘટાડવાની અપીલ પણ કરી શકે છે. સાથે જ એશિયન ગેમ્સના પદક વિજેતા ખેલાડીઓ સાથેની … Read more