ગેંગસ્ટર લૉરેન્સને સાબરમતીના હાઈ-સિક્યોરિટી ‘200 ખોલી’ બ્લોકમાં ખસેડાયો હોવાનો દાવો

દિવાળીના દીવડા

ગેંગસ્ટર લૉરેન્સને સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યો મિડિયા રિપોર્ટ્સ મુજબ ગેંગસ્ટર લૉરેન્સને હાલમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલના હાઈ-સિક્યોરિટી ‘200 ખોલી’ બ્લોકમાં ખસેડવામાં આવ્યો છે. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આ બ્લોકમાં 2008ના સીરિયલ બ્લાસ્ટના આરોપીઓ સહિત ગંભીર ગુનાઓના દોષિતો રાખવામાં આવતા હોય છે. હાઈ-સિક્યોરિટી ‘200 ખોલી’ બ્લોકની રચના અહેવાલો અનુસાર આ હાઈ-સિક્યોરિટી બ્લોકને ચાર ભાગોમાં વહેંચવામાં … Read more