યુક્રેનમાં ઝેલેન્સ્કી સત્તાનો અંત ? : લેવરોવ કહે છે રશિયા-યુએસ શાંતિ સમજૂતીથી ઝેલેન્સ્કી ડરે છે

અમેરિકા ઇરાન પર હુમલો

ઝેલેન્સ્કી સત્તાનો અંત? તહેરાન: રશિયાના વિદેશમંત્રી સર્ગી લેવરોવે સોમવારે યુક્રેનના પ્રમુખ વ્લોદિમિર ઝેલેન્સ્કી પર ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું કે ઝેલેન્સ્કી જાણબુઝીને મોસ્કો સાથેની શાંતિ-મંત્રણા તોડી નાખે છે. તેમનું દાવો હતું કે ઝેલેન્સ્કીને ભીતિ છે કે રશિયા અને અમેરિકાના વચ્ચે કોઈ સમજૂતી થાય તો તે તેમના શાસન અને તેમની પાર્ટી માટે સત્તાનો અંત બની જશે, … Read more