ઈટાલીએ પ્રદર્શન દરમ્યાન હિંસા અને લૂંટફાટ રોકવા કડક સુરક્ષા કાયદા મંજૂર કર્યા; સગીરોના ગુનાઓ માટે માતા-પિતા જવાબદાર બનશે

ગુજરાતમાં વીજ સંકટ

ઈટાલીમાં કડક સુરક્ષા કાયદા ઇટાલીની સરકારે પ્રદર્શન દરમિયાન થતી હિંસા અને લૂંટફાટ પર અંકુશ રાખવા માટે કડક સુરક્ષા કાયદા મંજૂર કર્યા છે. આ નિર્ણય ખાસ કરીને મિલાન સહિત ઉત્તર ઈટાલીાના તાજા પ્રદર્શનમાં થતી તોડફોડ અને પોલીસ પર હુમલા પછી લેવાયો છે. નવી કાયદા તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે. તાજેતરના પ્રદર્શનગાળામાં યુવાનોના જૂથોએ દુકાનોનો કાચ … Read more