શું હવે ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે યુધ્ધ થશે ? બંને દેશો તરફથી યુધ્ધ અંગે નિવેદનો આવી રહ્યાં છે | Gujarat Samachar
ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે યુધ્ધની શક્યતા ઉત્તર કોરિયાની નેતા કિમ-જોંગ-ઉનની બહેન કિમ-યો-જોંગે સોમવારે સાંજે દક્ષિણ કોરિયા સાથેની સરહદે વધુ શસ્ત્રો ગોઠવવાની અને લાઉડસ્પીકર પ્રસારણ ફરી શરૂ કરવાની ચીમકી આપી છે. કિમ-યો-જોંગે કોરિયન સેન્ટ્રલ ન્યુઝ એજન્સી (કેસીએનએ)માં આવેલા નિવેદનમાં દક્ષિણ કોરિયાને નિર્દોષ સૈનિકો સામે ગોળીબાર કરવાનું આરોપ પણ લગાવ્યો હોવાનું જણાવાયું છે. દક્ષિણ કોરિયાનો પ્રતિસાદ … Read more