લીંબડી-ધંધુકા હાઈવે પર ભાવનગરથી રણુજા જતા પદયાત્રીઓને ઈકો કાર અડફેટે લેતા 6 ઈજાગ્રસ્ત

લીંબડી-ધંધુકા હાઈવે અકસ્માત

લીંબડી-ધંધુકા હાઈવે પર અકસ્માત લીંબડી-ધંધુકા હાઈવે પર ભાવનગરમાંથી રણુજા દર્શન માટે પગપાળા જતા આશરે 25થી વધુ પદયાત્રીઓને પૂરપાટ ગતિથી આવતી ઈકો કાર અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં 6 પદયાત્રીઓને ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે લીંબડી અને સુરેન્દ્રનગરની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની વિગત મુજબ, ભાવનગર પંથકમાંથી … Read more