વડોદરામાં સયાજીબાગ ટાંકીની પાણી લાઈન્સ શિફ્ટ, અંદાજ કરતા રૂ.78.41 લાખ વધુ ખર્ચ થયો

સયાજીબાગ ટાંકીની પાણી લાઈન્સ શિફ્ટ

સયાજીબાગ ટાંકીની પાણી લાઈન્સ શિફ્ટ વડોદરાના સંકલ્પ ભૂમિ પાસે વિશ્વામિત્રી નદીમાં આવેલા સયાજીબાગ ટાંકીની પાણીની લાઈન્સ શિફ્ટ કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. વારંવાર લીકેજ અને ચોમાસામાં સમારકામની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા આ અનિવાર્ય કામગીરી કરાવી હતી. રૂ.2,01,06,426ના અંદાજ સામે કુલ ખર્ચ રૂ.2,79,47,932 આવ્યો છે, જેથી રૂ.78.41 લાખનો વધારાનો ખર્ચ થયો છે. કારણો … Read more