લાલ સમુદ્રમાં 14 ભારતીયો સવાર બોટ પર સાઉદીનો એરસ્ટ્રાઈક: હૂતી બળવાખોરોનો ચોંકાવનારો દાવો | Gujarat Samachar

ભારત ન્યૂઝીલેન્ડ T20I જીત

લાલ સમુદ્રમાં ભારતીયો પર એરસ્ટ્રાઈક યમનના હૂથી બળવાખોરોએ દાવો કર્યો છે કે લાલ સમુદ્રમાં ઝુકર ટાપુની નિકટની એક બોટ પર સાઉદી અરેબિયાએ એરસ્ટ્રાઈક કર્યું હતું અને તે બોટમાં પ્રાથમિક રીતે જણાવ્યા પ્રમાણે 14 ભારતીય નાગરિકો સવાર હતા. હૂથીઓએ કહ્યું છે કે તેઓ બચાવ માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યાં છે. સાઉદી અરેબિયાની તરફથી હજુ સુધી કોઈ … Read more