વડોદરા: સુરસાગરથી ગાંધીનગર ગૃહ તરફના માર્ગ પર દબાણો દૂર કરાયાં, બે ટ્રક લારીઓ જપ્ત
સુરસાગરથી ગાંધીનગર ગૃહ તરફના માર્ગ પર દબાણો દૂર વડોદરાના સુરસાગર તળાવ ગેટ નંબર-6 પાસેથી ગાંધીનગર ગૃહ તરફના માર્ગ પર મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાએ ગેરકાયદે લારી-ગલ્લા હટાવવાની કાર્યવાહી કરી. વહીવટી ચાર્જ ભર્યા વિના લારી-ગલ્લા ઊભા રાખીને વેપાર કરતા અને આસપાસ ગંદકી ફેલાવતા ધંધાર્થીઓ સામે તદનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી. કોર્પોરેશનની દબાણ શાખાએ મળતી ફરિયાદો અને નિરીક્ષણનાં … Read more