નવરાત્રિમાં લાઉડસ્પીકર અવાજ પ્રદૂષણ અંગે હાઈકોર્ટે સરકાર પાસેથી 3 દિવસમાં રિપોર્ટ માંગીુ
નવરાત્રિમાં લાઉડસ્પીકર અવાજ પ્રદૂષણ અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે નવરાત્રિના સમયમાં લાઉડસ્પીકર અને ગરબાના અવાજથી થતા પ્રદૂષણ અંગે સરકારે રજૂ કરેલ સોગંદનામું ધ્યાનમાં લેતા સરકારને 3 દિવસમાં રિપોર્ટ આપવા હુકમ કર્યો છે. સરકારની સોગંદનામામાં સરકાર દ્વારા કરવામાં આવેલા સરપ્રાઇઝ ચેકિંગમાં મહત્તમ 80 ડેસીબલ અવાજ નોંધાયો હોવાનો દાવો છે. હાઈકોર્ટની ટકોર અને હોસ્પિટલની સુરક્ષા કોર્ટે જણાવ્યું કે હોસ્પિટલ … Read more