અમૂલ દૂધ બાદ હવે દહીં અને લસ્સીના ભાવમાં વધારો, મોંઘવારીના માર વચ્ચે ગ્રાહકોના ખિસ્સા પર વધ્યો બોજ
અમૂલ દહીં અને લસ્સીના ભાવમાં વધારો અમદાવાદ: અમૂલે દૂધમાં થયેલા વધારા બાદ હવે કંપનીએ દહીં અને લસ્સીના ભાવમાં પણ વધારો કર્યો છે. અમૂલે જાહેર કરેલા નવા ભાવપત્રક મુજબ 1 કિલો દહીંનો ભાવ પહેલા રૂ.80થી વધારીને રૂ.85 અને ‘અમૂલ રોઝ લસ્સી’નો ભાવ પહેલા રૂ.15થી વધારીને રૂ.17 કરવામાં આવ્યો છે. અખબારમાં જણાવાયું છે કે આ એફેક્ટ યોગ્ય … Read more