દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે 32 વર્ષથી ફરાર રહેલો લલિત મંગોલપુરીમાં ઝડપી લીધો

સંવત 2082માં FPIsનું નેટ વેચાણ

લલિત મંગોલપુરીમાં ઝડપાયો દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે 32 વર્ષથી ફરાર રહેલા આરોપી લલિતને મંગોલપુરી ફેઝ-2 વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર લલિત ઉપર 1994માં શાકરપુરના આશ્રમમાં થયેલી 2 સાધ્વીઓની હત્યા અને આશ્રમમાંથી લૂંટનો કેસનો આરોપ છે. એલોગો અનુસાર, લલિત લાંબા સમયથી પોતાનું ઠેકાણું અને કામ બદલતો રહેતો હતો જેથી પોલીસની નજરથી તે દૂર રહેતો … Read more