અમદાવાદ: ગરબા જોઈ પરત ફરતા 27 વર્ષીય યુવક પર હુમલો, રૂ. 1.50 લાખની રોયલ એનફિલ્ડ બુલેટ લૂંટી લીધી
અમદાવાદમાં ગરબા જોઈ પરત ફરતા યુવક પર હુમલો અમદાવાદના અસારવા ચમનપુરા વિસ્તારમાં ગરબા જોઈ પરત ફરતા 27 વર્ષીય સાહિલ હર્ષદભાઈ મહેરીયાને મોપેડ સવારોએ રોકી માર માર્યો અને રૂ. 1.50 લાખ કિંમતની રોયલ એનફિલ્ડ બુલેટ બળજબરીથી લૂંટી લઇ ગયા. ઘટના 18 ઓક્ટોબરની રાત્રીએ બની હતી. શાહીબાગ પોલીસે ઓભુ અને આકાશ નામના બે શખ્સો સામે ગુનો નોંધી … Read more