દરજીપુરા આરટીઓએ બીએચ સિરીઝના 152 વાહનમાલિકોને ₹16 લાખ બાકી રોડ ટેક્સ માટે નોટિસ ફટકારી
દરજીપુરા આરટીઓ દ્વારા બાકી રોડ ટેક્સની નોટિસ દરજીપુરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) દ્વારા બીએચ સિરીઝમાં નોંધાયેલા વાહનમાલિકો સામે બાકી રોડ ટેક્સ વસૂલવા કાર્યવાહી શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં 152 વાહનમાલિકોને કુલ ₹16 લાખના બાકી રોડ ટેક્સ માટે નોટિસ ફટકારી આપવામાં આવી છે. આરટીઓએ નોટિસ મેળવનાર લોકોને નિયમ પ્રમાણે ટેક્સ ભરવાની સૂચના આપી છે. … Read more