અમદાવાદ: મકરબા ઓવરબ્રિજ શરૂ થતાં બંધ કરાયેલું રેલવે ફાટક ફરી ખોલાયું, લોકોએ રાહત પડી
મકરબા ઓવરબ્રિજ શરૂ થતાં રેલવે ફાટક ફરી ખોલાયું અમદાવાદમાં મકરબા ઓવરબ્રિજ શરૂ થતા નીચે આવેલા રેલવે ફાટકને કાયમી રીતે બંધ કરવામાં આવતાં નજીકના પરિસરમાં ટ્રાફિકની સ્થિતિ વધુ વણસી ગઈ હતી. સ્થાનિકોના વિરોધ અને રજૂઆતોના પછી તંત્રે વિચારણા કરી અને ફાટક ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી મકરબા અને વેજલપુરના રહેવાસીઓને રાહત મળી છે. … Read more