માંજલપુરમાં જાહેર રાસ્તા પર રેન્જ રોવર બોનેટ પર કેક કાપનાર શિવાંગીની પટેલ સહિતના સામે ગુનો દાખલ
માંજલપુરમાં જાહેર માર્ગ પર કેક કાપવું GS Team — 16 Oct 20261 વડોદરાના માંજલપુર વિસ્તારમાં જાહેર માર્ગ પર રેન્જ રોવર ગાડીના બોનેટ પર કેક કાપીને અને ફટાકડા ફોડી જાહેર રીતે જન્મદિવસની ઉજવણી કરતી યુવતી અને તેના સાગરીતો સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના આધાર પર પોલીસ … Read more