સીએનજીનો ભાવ વધારો પાછો ખેંચવા રીક્ષાચાલકોની માગ
સીએનજીનો ભાવ વધારો વડોદરા સહિત ગુજરાતમાં આજે સીએનજીના ભાવમાં કિલો પ્રતિ ₹4.45નો વધારો થતાં દર ₹98.47 પહોંચી ગયો છે. ગુજરાત સારથી સંઘ અને વડોદરા રીક્ષાચાલક યુનિયને સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે આ ભાવવધારો પાછો ખેંચવામાં આવે તેમજ રીક્ષાચાલકોને રાહત અપાય. ભાવવધારાની વિગત યુનિયનના જણાવ્યા અનુસાર અગાઉ સીએનજીનો દર એક કિલો માટે ₹94.02 હતો જેમાં … Read more