ટ્રમ્પને મોટો ઝટકો, કટ્ટરવિરોધી લુઈઝ ઇનાસિયો લૂસા ડી સિલ્વાએ બ્રાઝિલની રાષ્ટ્રપતિની ચૂંટણી ફરી જીતી
બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની રોમાંચક ચૂંટણી બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની રોમાંચક ચૂંટણીના પરિણામો આવી ગયા છે. દિગ્ગજ ડાબેરી નેતા લુઈઝ ઇનાસિયો લૂલા ડી સિલ્વાએ પોતાના કટ્ટરપંથી પ્રતિસ્પર્ધી ફ્લેવિયો બોલ્સોનારોને હરાવી ચોથી વખત રાષ્ટ્રપતિ પદ જીતી લીધો છે. 80 વર્ષીય લૂલાએ હાજરીમાં 44 લાખ મતોની ઐતિહાસિક લીડ મેળવી અને તેમની વિધિવત જીતની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પરિણામ અને કાર્યકાળ … Read more