નવેમ્બર મહિનામાં એક બે નહીં પાંચ ગ્રહોનું રાશિ ગોચર, 6 રાશિના જાતકો પર પડશે ખાસ અસર | Gujarat Samachar
નવેમ્બર 2026માં ગ્રહોનું રાશિ ગોચર નવેમ્બર 2026માં ઘણા મુખ્ય ગ્રહોના રાશિ ગોચરના કારણે રાશિઓ પર મહત્વપૂર્ણ પ્રભાવ જોવા મળશે. ખાસ કરીને સિંહ રાશિના જાતકો માટે આ મહિનો નવી જવાબદારીઓ અને નવા અનુભવ લાવી શકે છે. ગુરુ આખા મહિને સિંહ રાશિના પહેલા ભાવમાં રહેશે અને કેતુ પણ આ જ ભાવમાં હાજર રહેશે. 12 નવેમ્બરે મંગળ સિંહ … Read more