6.78 કરોડની 500-500 ની નકલી નોટો પકડાઈ; રામોજી ફિલ્મ સિટી પાસે ચારની ધરપકડ
હૈદરાબાદમાં નકલી નોટો પકડાઈ હૈદરાબાદ પોલીસે રામોજી ફિલ્મ સિટી નજીક NH-65 પરથી ચાર આરોપીઓને ઝડપી પાડી પૂછપરછ બાદ કુંતલૂરનાં એક ભાડાના મકાનમાંથી 500 રૂપિયાની કુલ 6.78 કરોડની નકલી નોટો અને છાપવાની સાધનો જપ્ત કર્યા છે. પોલીસ કમિશનર ડૉ. તરુણ જોશીએ આ પરનો પર્દાફાશ મોટી સફળતા ગણાવ્યો છે. ધરપકડ અને તપાસની શરૂઆત પોલીસ કમિશનરની માહિતી પ્રમાણે … Read more