ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવની માગ હજુ પેન્ડિંગ

ભારત-ઝિમ્બાબ્વેની મહિલા ટીમો

રાધા યાદવની જમીન માંગ વડોદરામાં જમીન ફાળવણી મામલે 2 ક્રિકેટરો ચર્ચામાં છે. સ્થાનિક મામલા પ્રમાણે મહિલા ક્રિકેટર રાધા યાદવે મ્યુનિ. કોર્પોરેશન પાસે વર્ષ 2025માં મહિલા ક્રિકેટના વિકાસ માટે 10,000 ચોરસ મીટર જમીનની માંગ કરી છે, જે અંગે અંતિમ નિર્ણય હજુ લેવાયો નથી. બીજી તરફ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને લગતી એક અલગ ઇશ્યૂની ચર્ચા પણ ચાલી … Read more