બોર્ડર પર ફાયરિંગ પર પાકિસ્તાને ભારતીય રાજદૂતને સમન્સ પાઠવ્યો; પાકિસ્તાની દાવો — માર્યા ગયેલા બંને નાગરિકો હતા
પાકિસ્તાને ભારતીય રાજદૂતને સમન્સ પાઠવ્યો ઇસ્લામાબાદ: 11 કલાક પહેલા પાકિસ્તાને શનિવારે ભારતીય રાજદ્વારીને સમન્સ પાઠવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પંજાબના તરનતારનમાં ભારત-પાકિસ્તાન સરહદ પર શુક્રવારે થયેલા ફાયરિંગમાં બે લોકોના મોત અંગે પ્રતિકાર નોંધાવ્યો અને મામલે તાત્કાલિક, પારદર્શક અને વિશ્વસનીય તપાસની માગ કરી છે. પાકિસ્તાની દાવો પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનો દાવો છે કે માર્યા ગયેલા બંને લોકો … Read more