ચૂંટણી પંચ વિરુદ્ધ 20 રાજકીય પક્ષો એકસાથે રસ્તા પર ઉતરશે: I.N.D.I.A.ની બેઠક બાદ ખડગેની જાહેરાત

2027 વર્લ્ડકપમાં રોહિત અને વિરાટ

ચૂંટણી પંચ વિરુદ્ધ વિરોધ દિલ્લીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયામાં બુધવારે યોજાયેલી I.N.D.I.A. બ્લોકની બેઠક લગભગ 3 કલાક ચાલીને પૂર્ણ થઇ જેમાં લગભગ 20 વિપક્ષી દળ જોડાયા. બેઠક પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી પંચને ‘સરકારની કઠપૂતળી’ ગણાવતા કેન્દ્રની પસંદગી તથા ચૂંટણી પ્રક્રિયા અંગે કડક આક્ષેપો ઉઠાવ્યો અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદેથી હટાવવાની માંગ … Read more