સુપ્રીમ કોર્ટે પૂર્વ અલહાબાદ જજ રાકેશ કુમાર નૈનની વહેલી સુનાવણીની માંગ નકારી

રાકેશ કુમાર નૈન

સુપ્રીમ કોર્ટે રાકેશ કુમાર નૈનની વહેલી સુનાવણીની માંગ નકારી નવી દિલ્હી 11 કલાક | 3 સુપ્રીમ કોર્ટે ગુરુવારે અલ્હાબાદના પૂર્વ જિલ્લા જજ રાકેશ કુમાર નૈનની હાઈકોર્ટમાં પેન્ડિંગ રિટ અરજી પર વહેલી સુનાવણીની માંગ ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે પદના આધારે અથવા પૂર્વ નીયુક્તિના કારણે કોઈને પ્રાથમિકતા આપી શકાય નહીં અને બંધારણ દરેક વ્યક્તિને સમાન રીતે … Read more