કાનપુર: ભાજપના નેતા રમેશ યાદવને ફાર્મહાઉસમાં બરોબરના માર્યા; 50 લાખની રોકડ અને કિંમતી સામાન લૂંટી ગયા

નેપાળ હિમનદી સરોવરો

કાનપુરમાં રમેશ યાદવ ફાર્મહાઉસ લૂંટ કાનપુરમાં ભાજપના નેતા રમેશ યાદવના ફાર્મહાઉસમાં જ મોટી લૂંટની ઘટના સામે આવી છે. લખનઉથી નવી જવાબદારી સંભાળી પરત ફરેલા રમેશ યાદવને મધરાતે બુકાનીધારી લૂંટારુઓ ફાર્મહાઉસમાં ઘુસી તેમના હાથપાવ બાંધી, બરોબરના માર્યા અને આશરે 50 લાખ રોકડ તથા કિંમતી સામાન લૂંટી ગયા. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી … Read more