કાનપુર: Instagram ની દોસ્તી પ્રેમમાં બદલાઈ, 3 બાળકોની માતા 25 વર્ષનાં યુવતી સાથે રહેવા માટે ઘર છોડીને ગઇ
કાનપુરમાં Instagram દોસ્તી પ્રેમમાં બદલાઈ કાનપુરના મહારાજપુર વિસ્તારમાંથી લગભગ 30 વર્ષની એક મહિલા 6 સપ્ટેમ્બરે ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારજનોએ ગૂમ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ટેક્નિકલ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે મહિલા પનકી વિસ્તારમાં એક 25 વર્ષની યુવતી સાથે ભાડાના મકાનમાં રહેતી મળી આવી છે. પોલીસ તપાસ … Read more