બેંગલુરુમાં IndiGoનાં Airbus A321નો પાછળનો ભાગ રનવેને ટકરાવ્યો; તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત

CJP નેતાઓ કસ્ટડીમાં

IndiGo Airbus A321 ટેલ સ્ટ્રાઈકની ઘટના બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે ગુવાહાટીથી આવી રહેલું IndiGoનું Airbus A321 વિમાન લેન્ડિંગની કોશિશ દરમિયાન વિમાનના પાછળના ભાગે રનવેને અથડાયું. ફ્લાઈટ નંબર 6E 6542ની લેન્ડિંગના સમયે પાયલટે પ્રતિકૂળ પવનને કારણે લેન્ડિંગ રદ કરીને ‘ગો-અરાઉન્ડ’ કરવાનો નિર્ણય કર્યો અને બીજા પ્રયાસમાં વિમાનને સલામત રીતે રનવે પર ઉતાર્યું. તમામ મુસાફરો … Read more