8 ગીતો મોકલ્યા છતાં ગ્રેમી 2027માંથી કપાયું ‘ધુરંધર’નું પત્તું, જાણો કોણે મારી બાજી
ગ્રેમી 2027માં ધુરંધરનું પત્તું કપાયું આદિત્ય ધર દ્વારા નિર્દેશિત રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ (ધુરંધર 2)ના સંગીતને 69મા ગ્રેમી એવોર્ડ્સ 2027ની ફાઇનલ યાદીમાં સ્થાન મળ્યું નથી. શાશ્વત સચદેવ દ્વારા સર્જાયેલા આ ફિલ્મના 8 ગીતો આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવવા માટે ગ્રેમી માટે સબમિટ કર્યા ગયા હતા, પરંતુ 16 નવેમ્બરે જાહેર થયેલી ફાઇનલ લિસ્ટમાં કોઈ ગીતને … Read more