રસ્તા ૫ર રખડતા આખલાથી અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોનાં મોત, બે ગંભીર
રખડતા આખલા અકસ્માતમાં બે યુવાનોનાં મોત કોડીનાર-ઉના અને જેતપુર-જૂનાગઢ હાઈવે પર રખડતા આખલાના કારણે બે અલગ-અલગ અકસ્માતોમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યો અને બે ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં કોડીનાર તાલુકાના દેવળી ગામના ગોપાલ ગાંડાભાઈ મોરી (ઉ.વ. 30) અને રાજકોટના શક્લેન આદમાણી (ઉ.વ. 18) છે. ઘટના અંગે માહિતીમાં જણાવેલ મુજબ રોડ પર અચાનક આવી ભરખાતી … Read more