ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ INS બેતવા બનશે વધુ ઘાતક, સરકારે કરી રૂ.500 કરોડની ઐતિહાસિક ડીલ
INS બેતવા માટે ઐતિહાસિક ડીલ ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ INS બેતવા બનશે વધુ ઘાતક, કારણ કે સંરક્ષણ મંત્રાલયે કોચીન શિપયાર્ડ લિમિટેડ સાથે 498.58 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર 11 નવેમ્બર 2026 ના રોજ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યો હતો. આ કરારમાં બ્રહ્મપુત્ર ક્લાસ ફ્રિગેટ INS બેતવાના સામાન્ય રિફિટિંગ અને રી-પાવરિંગનો સમાવેશ … Read more