ન્યુઝીલેન્ડે 9 બોલરો અજમાવ્યા પણ ભારત ‘એ’ સામે બધા ફ્લોપ: ત્રીજા અનઓફિશિયલ ટેસ્ટમાં ભારતની મજબૂત પકડ
ભારત ‘એ’ ટીમની મજબૂત પકડ ભારત ‘એ’ ટીમે ત્રીજા અનઓફિશિયલ ટેસ્ટમાં મજબૂત સ્થિતિ બનાવી છે. ટીમે પોતાની પહેલી ઇનિંગ્સ 464 રન કરીને ડિકલેર કરી, જેમાં યશસ્વી જયસ્વાલે 102 રન અને સાઈ સુદર્શનએ 88 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. બીજા દિવસના અંતે ન્યુઝીલેન્ડ ‘એ’ 36 રન પર 2 વિકેટ ગુમાવી બેઠી હતી અને તેઓ હજુ પણ ભારત … Read more